ગુજરાતી લવ શાયરી
એ ખુશી ની વાત જ ના પૂછો સાહેબ,
જ્યારે મનગમતું વ્યક્તિ અચાનક મળી જાય.
સુધરવું પડે હો સાહેબ,
જ્યારે કોઈ આપની ચિંતા કરવા લાગે..
પત્ની ને ઉડવા માટે પાંખો ની નહિ,
પતિ ના સાથ ની જરૂર હોય છે.
પહેલો પ્રેમ આ શબ્દ વાચી ને સાંભળીને,
જે યાદ આવે એજ પહેલો પ્રેમ..
મારે તો બસ તમારું થવું છે,
એ પણ હંમેશા માટે..
એ તમામ નશો ફિકો લાગે,
જ્યારે તલબ મને તારી લાગે..
પ્રેમ કરવાની પરવાનગી ન હોઈ સાહેબ,
દિલ પર કબજો તો આંખ થી થય જાય છે.
તમારું ને મારું કેવું સગપણ થયું,
જરાક મળ્યા ને ઘણું વળગણ થયું.
શું જાદુ છે તારી વાતો માં,
યાદ આવે છે તું દિવસ - રાતો માં...









0 Comments